યુગપ્રધાન આચાર્યસમ પ. પૂ. પં. શ્રીમદ્દ ચંદ્રશેખર વિજયજી ની પુણ્યતિથી નાં દિને, તેમનાં શિષ્ય રત્ન પૂ. આચાર્ય શ્રીમદ્દ વિજય મેઘદર્શનસૂરીશ્વરજી મ. સા. ની નિશ્રામાં પૂજ્યશ્રી નાં ગુણસંભારણાં રૂપે એક આર્ટ ગેલેરી નું આયોજન કરાયેલ. શ્રી કુંથુ નાથ સ્વામી જૈન શ્વે. મૂર્તિપૂજક સંઘ નાં આંગણે અનેક ભક્તો એ
Read more →