પંચ સૂત્ર

આરાધના વિધી     સવારે ઉઠતાં અને રાત્રે સુતાં નીચેના સંકલ્પો કરીને ચત્તારી મંગલં ની ગાથા નું ભાવથી ૩  વાર સ્મરણ કરવું. હે પરમકૃપાળુ પરમપિતા પરમાત્મા!   ૧) મારા ભવોભવની તમામ વિરાધનાઓના તીવ્ર અનુબંધો તૂટી જાઓ અને મેં જે કાંઈ વિરાધનાઓ કરી હોય તેના નબળા પણ અનુબંધો

Read more