પ્રવચન પ્રસાદી – ૭, ૮, ૯, ૧૦

      જેમ રોજ ધુળ ના રજકણો થી ખરડાયા પછી સ્નાન કરી શુદ્ધ થઈએ છીએ તેમ જ પાપો ચાલુ રહેવાં છતાં ય આલોચના તો લખવી જ જોઈએ. પાપો તો કોણ નથી કરતું ? તેની આલોચના કરનારા તો વિરલા જ હોય છે. તેમને જૈન શાસ્ત્રોમાં પુરૂષોત્તમ કહ્યા

Read more