જંબૂસ્વામી પછી મોક્ષ ના દરવાજા બંઘ થઈ ગયાં છે ?

મત્થેણ વંદામી, ગુરૂદેવ મારી બહેન અને મોટી મમ્મી (બા) કહે છે કે જંબૂસ્વામી પછી મોક્ષ ના દરવાજા બંધ થઈ ગયા. તો ગુરૂ ભગવંત શું હાલ કોઈ જ મોક્ષે ન જઈ શકે ?કૃપાળુ ગુરૂદેવ આપણે વહેલા માં વહેલા ક્યારે મોક્ષે જઈ શકીએ તે જણાવો ને . ભવ્ય ભદ્રેશ

Read more