પ. પૂ. આચાર્ય શ્રીમદ વિજય મેઘદર્શનસૂરીશ્વરજી મહારાજ સાહેબ દ્વારા કર્મ ના સિધ્ધાંતો (Karma Philosophy)

Archive for April 2014

રાત્રિભોજન ત્યાગ અને વૈદિક સંસ્કૃતિ નાં સંદર્ભ જણાવશો ?

Q. રાત્રિભોજન ભયંકર પાપ છે તો જેટલું પાપ જૈન ને લાગે તેટલુંજ બીજા ધર્મ ના લોકોને પણ લાગે ને ? તો તેમનાં શાસ્ત્રો અને ધર્મગુરૂઓ કેમ નિષેધ નથી કરતાં ? રાત્રિભોજન નો માત્ર જૈન ધર્મ જ નિષેધ કરે છે ? Ans. રાત્રિભોજન જૈન કરે કે અન્ય ધર્મ […]

Read more

મહાવીર જન્મ કલ્યાણક

જ્યારે સમગ્ર જૈન સંઘ ભગવાન મહાવીર સ્વામિ ના જન્મકલ્યાણક દિને  હર્ષ અનુભવી રહ્યો છે ત્યારે આપણે સહુ પ્રભુ વીર ની સ્તવના  કરીએ.  શ્રી મહાવીર સ્વામિ ભગવાન કી જય જય જય જય જય જય …… સહુને વીર પ્રભુ નાં જન્મ કલ્યાણક ની શુભેચ્છાઓ .   પ્રભુ મહાવીર સ્વામી […]

Read more

પરમાત્મા ની રાત્રિભોજન ત્યાગ ની આજ્ઞા અને આજનું Science શું કહે છે ?

Q. મત્થેણ વંદામિ ગુરૂદેવ શ્રી,  આપ નાં ગોરેગામ ના પ્રવચનો એ તો જીવન ને નવો દ્રષ્ટિકોણ આપી દીધો. મારાં એક મિત્ર કે જેઓ જૈન ધર્મ જાણે છે  પણ વૈજ્ઞાનિક પધ્ધતિ ના જીવન નાં પક્ષપાતી પણ છે.  તેમણે રાત્રિભોજન વિષયમાં નીચે મુજબ દલીલો કરી. ચરમ તીર્થપતિ પરમાત્મા મહાવીર […]

Read more

શું મહાવિદેહ ક્ષેત્ર માં જઈ શકાય ?

મત્થેણ વંદામિ ગુરૂદેવ બે પ્રશ્નો મુંઝવે છે તો કૃપા કરી સમજાવશો. Q A. અન્ય ની સહાય થી માનવી ઉપર કે તીર્છુ ક્યાં સુધી જઈ શકે ? Q B. શું ચંદ્ર-સૂર્ય થી પણ ઉપર કે મહાવિદેહ ક્ષેત્રથી પણ વધારે દૂર જઈ શકાય ? હિતેન ચિનુભાઈ શાહ (ઘાટકોપર, જયલક્ષ્મી […]

Read more

શું અવકાશયાન ચંદ્ર ની જેમ મહાવિદેહ ક્ષેત્ર માં સિમંધર સ્વામી પાસે લઈ જઈ શકે ?

Q. ગુરુદેવ, જો અવકાશયાન ચંદ્ર ઉપર જઈ શકે તો તે મહાવિદેહ ક્ષેત્ર માં સિમંધર સ્વામી ભગવાન પાસે ન લઈ જઈ શકે ? શું મહાવિદેહ ક્ષેત્ર નું અંતર ચંદ્ર કરતાં પણ વધુ છે ?  Ans. સરસ પ્રશ્ન છે તમારો હું મારા થી બનતો પ્રયત્ન કરી આ જવાબ સમજાવું છું. […]

Read more
April 2014
M T W T F S S
« Mar   May »
 123456
78910111213
14151617181920
21222324252627
282930  

Subscribe to Gyanprasar via Email

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 183 other subscribers


Hit Counter by latest gadgets