પ. પૂ. આચાર્ય શ્રીમદ વિજય મેઘદર્શનસૂરીશ્વરજી મહારાજ સાહેબ દ્વારા કર્મ ના સિધ્ધાંતો (Karma Philosophy)

Archive for March 2014

શું એપોલો ૧૧ અવકાશયાન ખરેખર ચંદ્ર પર ઉતર્યુ હતું ?

 Q. હાલ અમેરિકા ની નાસા સંસ્થા જે અવકાશસંશોધનો માં અગ્રગણ્ય ગણાય છે, તેનાં એપોલો – ૧૧ ને ચંદ્ર પર ઉતરાણ નાં ૪૦થી વધુ વર્ષો થયાં તે સાચું હશે ? તેમની પાસે ફોટોગ્રાફ અને વિડીયો પણ છે. Ans. અશોકભાઈ તમે કમ્પ્યુટર અને લેપટોપ વાપરો છો તો તમારું ઈંગ્લીશ […]

Read more

ચંદ્રગ્રહણ અને સૂર્યગ્રહણ જૈન દ્રષ્ટીએ

Q. પૂ. ગુરુદેવ મત્થેણ વંદામિ, જૈન દ્રષ્ટીએ ચંદ્રગ્રહણ અને સૂર્યગ્રહણ થવાનાં કારણો શું ? શું રાહુ દેવ ચંદ્ર કે સૂર્ય ને ગળી જાય છે ? Ans. ચરમતીર્થપતિ, કેવળજ્ઞાની પરમાત્મા મહાવીરદેવ ના જણાવ્યાં પ્રમાણે આકાશ માં દેખાતાં સૂર્ય, ચંદ્ર, મંગળ વગેરે ગ્રહો, નક્ષત્રો અને તારાઓ  એ બધાં જ્યોતિષદેવો […]

Read more

રૂડા સિધ્ધગિરી ના શિખરે સોહે આદિનાથ જિન પ્યારા . . .

Read more

શત્રુંજય તીર્થ ની છ ગાઉ જાત્રા

અેકેકુ ડગલું ભરે, શત્રુંજય સમો જેહ ઋષભ કહે ભવ ક્રોડના, કર્મ ખપાવે તેહ. શ્રી સુધર્માસ્વામીએ રચેલા ‘મહાકલ્પ’માં આ ર્તીથનાં શત્રુંજયગિરિ, સિદ્ધાચલ, વિમલાચલ, પુંડરીકગિરિ, શતકૂટ, મુક્તિનિલય, ઢંકગિરિ, ભગીરથ, મોહિતગિરિ જેવાં ૧૦૮ નામોનો ઉલ્લેખ મળે છે. શ્રી ધનેશ્વરસૂરિ રચિત ‘શત્રુંજય માહાત્મ્ય’ નામના ગ્રંથમાં આ ર્તીથનો મહિમા દર્શાવતાં જણાવવામાં આવ્યું […]

Read more

અંજનશલાકા પ્રતિષ્ઠા મહોત્સવ

શ્રી વર્ધમાન સંસ્કારધામ નિર્માપિત વિનયનગર – મીરારોડના આંગણે ભવ્ય અંજનશલાકા પ્રતિષ્ઠા મહોત્સવ.         પૂજ્યપાદ યુગપ્રધાન આચાર્યસમ પંન્યાસ પ્રવર શ્રી ચંદ્રશેખર વિજયજી મ. સાહેબ ના રોમે રોમે વહેતી કરૂણાધારાથી ભીંજાયેલા શ્રી વર્ધમાન સંસ્કારધામ   દ્વારા સાધર્મિકો ના ઉત્થાન કાજે બનાવાયેલી વિનયનગર સાધર્મિક સંકુલ મધ્યે શ્રી સંભવનાથ ભગવાન […]

Read more

યુગો સુધી ઝળહળશે , ભુવનભાનુ ના અજવાળાં

Read more

પ્રવચન પ્રસાદી – ૩

રત્ન કણિકાઓ હંમેશા મિઠું બોલો, ક્રોધ કદી ન કરો … પંચ સૂત્ર પ્રવચનો : પંન્યાસ પ્રવર શ્રી ચંદ્રશેખર વિજયજી મ. સા. [ સંવત ૨૦૫૭, સ્થળ : માટુંગા, મુંબઈ ] ગેટ વે ઓફ રિલીજિયન કોણ ? સત્સંગ સાધુએ સાધુ જીવનની મર્યાદાઓ પાળવી જ જોઈએ, જે ન પાળી શકે […]

Read more
March 2014
M T W T F S S
« Jan   Apr »
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31  

Subscribe to Gyanprasar via Email

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 183 other subscribers


Hit Counter by latest gadgets