તત્ત્વજ્ઞાન પ્રસાદી – ૧

રત્ન કણિકાઓ   આ દુનિયા ભગવાને બનાવી નથી, પણ બતાવી છે. તત્ત્વજ્ઞાન પ્રવચનો : પંન્યાસ શ્રી મેઘદર્શન વિજયજી મ. સા.[ સંવત ૨૦૫૭ અષાઢ વદ-૫ તા. ૧૧-૦૭-૨૦૦૧ બુધવાર સ્થળ : માટુંગા ] Subject (આત્મા) વિના Object (પદાર્થો) ની કોઈ કિંમત નથી. સોય અડાડતાં શરીર ના જે ભાગમાં પીડા

Read more