પ્રવચન પ્રસાદી – ૧

રત્ન કણિકાઓ   ધર્મો રક્ષતિ રક્ષિતઃ પંચ સૂત્ર પ્રવચનો : પંન્યાસ પ્રવર શ્રી ચંદ્રશેખર વિજયજી મ. સા. [ સંવત ૨૦૫૭ અષાઢ વદ-૪ તા. ૧0-૦૭-૨૦૦૧ મંગળવાર, સ્થળ : માટુંગા ]   એક જ ગુણ  ઘણા દોષો નો નાશ કરી દે છે. સત્યો બધા જ અમલમાં મૂકવા જ એવું

Read more