પ. પૂ. આચાર્ય શ્રીમદ વિજય મેઘદર્શનસૂરીશ્વરજી મહારાજ સાહેબ દ્વારા કર્મ ના સિધ્ધાંતો (Karma Philosophy)

પૂછે તે પામે

 
(જરૂરી)

(જરૂરી)

(જરૂરી)

(optional)

ગાયનું દૂધ ભક્ષ્ય ગણાય કે અભક્ષ્ય ?

કાચાં પાણી ને ઉકાળવા થી અેમાં રહેલાં જીવો બળી ને મરી ન જાય ? તો ઉકાળેલું પાણી શા માટે પીવાનું ?

માનવસેવા પણ પ્રભુસેવા તો શું માનવસેવા અને પ્રભુસેવા એ સમાન છે ?

ગુરૂદેવ મત્થએણ વંદામિ, સુખ શાતામાં છો ? “માનવ સેવા એ જ પ્રભુ સેવા” તો શું માનવસેવા અને પ્રભુસેવા એ સમાન છે ? જયેશભાઈ શાહ, મુલુંડ (વે.) 9869080818e-mail : jayesh.noble@gmail.com ઉતર – જયેશભાઈ, “માનવસેવા પણ પ્રભુસેવા છે” કહો ત્યાં સુધી ઠીક છે. “માનવ સેવા એ જ પ્રભુસેવા”એ વાત […]

કંદમૂળ ત્યાગ શા માટે ?

પૂજ્ય ગુરૂદેવ શ્રી મત્ત્થેણ વંદામિ, બટાકા, કાંદા (ડુંગળી), બીટ, લસણ, ગાજર, સૂરણ જેવાં ભૂમિકંદ (કંદમૂળ) ખાવાનો નિષેધ કેમ કરેલ છે ? જતિન કોઠારી HDFC Bankવડોદરાશાખા, ગુજરાત +919898000774 આપણો ધર્મ પરમાત્મા મહાવીરદેવ ના  વિશિષ્ટ કેવલજ્ઞાન ની જ્યોતિ થી ઝળહળે છે. વિજ્ઞાન ની શોધો કરતાં પણ આગળ છે આપણાં […]

જંબૂસ્વામી પછી મોક્ષ ના દરવાજા બંઘ થઈ ગયાં છે ?

મત્થેણ વંદામી, ગુરૂદેવ મારી બહેન અને મોટી મમ્મી (બા) કહે છે કે જંબૂસ્વામી પછી મોક્ષ ના દરવાજા બંધ થઈ ગયા. તો ગુરૂ ભગવંત શું હાલ કોઈ જ મોક્ષે ન જઈ શકે ?કૃપાળુ ગુરૂદેવ આપણે વહેલા માં વહેલા ક્યારે મોક્ષે જઈ શકીએ તે જણાવો ને . ભવ્ય ભદ્રેશ […]

ભરતક્ષેત્ર થી મહાવિદેહ ક્ષેત્ર માં આ કાળ માં કોઈ જઈને આવેલ છે ?

Q. ગુરૂદેવ મત્થેણ વંદામિ, તમોએ જણાવ્યું તેમ ચારણમુનિઓ ભરતક્ષેત્ર થી ઘણે દૂર આવેલાં નંદનવન, પાંડુકવન ના જિનાલયો માં ભક્તિ કરવા જઈને પાછા આવતાં તો શું આજના સમયમાં પણ કોઈ મહાવિદેહક્ષેત્ર માં જઈ શકે અને શું મહાવિદેહક્ષેત્રના લોકો  ભરતક્ષેત્ર માં આવી શકે ? ગુરૂદેવ ઘણાં વર્ષોથી આજીવન ચોવિહાર […]

રાત્રિભોજન ત્યાગ અને વૈદિક સંસ્કૃતિ નાં સંદર્ભ જણાવશો ?

Q. રાત્રિભોજન ભયંકર પાપ છે તો જેટલું પાપ જૈન ને લાગે તેટલુંજ બીજા ધર્મ ના લોકોને પણ લાગે ને ? તો તેમનાં શાસ્ત્રો અને ધર્મગુરૂઓ કેમ નિષેધ નથી કરતાં ? રાત્રિભોજન નો માત્ર જૈન ધર્મ જ નિષેધ કરે છે ? Ans. રાત્રિભોજન જૈન કરે કે અન્ય ધર્મ […]

પરમાત્મા ની રાત્રિભોજન ત્યાગ ની આજ્ઞા અને આજનું Science શું કહે છે ?

Q. મત્થેણ વંદામિ ગુરૂદેવ શ્રી,  આપ નાં ગોરેગામ ના પ્રવચનો એ તો જીવન ને નવો દ્રષ્ટિકોણ આપી દીધો. મારાં એક મિત્ર કે જેઓ જૈન ધર્મ જાણે છે  પણ વૈજ્ઞાનિક પધ્ધતિ ના જીવન નાં પક્ષપાતી પણ છે.  તેમણે રાત્રિભોજન વિષયમાં નીચે મુજબ દલીલો કરી. ચરમ તીર્થપતિ પરમાત્મા મહાવીર […]

શું મહાવિદેહ ક્ષેત્ર માં જઈ શકાય ?

મત્થેણ વંદામિ ગુરૂદેવ બે પ્રશ્નો મુંઝવે છે તો કૃપા કરી સમજાવશો. Q A. અન્ય ની સહાય થી માનવી ઉપર કે તીર્છુ ક્યાં સુધી જઈ શકે ? Q B. શું ચંદ્ર-સૂર્ય થી પણ ઉપર કે મહાવિદેહ ક્ષેત્રથી પણ વધારે દૂર જઈ શકાય ? હિતેન ચિનુભાઈ શાહ (ઘાટકોપર, જયલક્ષ્મી […]

શું અવકાશયાન ચંદ્ર ની જેમ મહાવિદેહ ક્ષેત્ર માં સિમંધર સ્વામી પાસે લઈ જઈ શકે ?

Q. ગુરુદેવ, જો અવકાશયાન ચંદ્ર ઉપર જઈ શકે તો તે મહાવિદેહ ક્ષેત્ર માં સિમંધર સ્વામી ભગવાન પાસે ન લઈ જઈ શકે ? શું મહાવિદેહ ક્ષેત્ર નું અંતર ચંદ્ર કરતાં પણ વધુ છે ?  Ans. સરસ પ્રશ્ન છે તમારો હું મારા થી બનતો પ્રયત્ન કરી આ જવાબ સમજાવું છું. […]

શું એપોલો ૧૧ અવકાશયાન ખરેખર ચંદ્ર પર ઉતર્યુ હતું ?

 Q. હાલ અમેરિકા ની નાસા સંસ્થા જે અવકાશસંશોધનો માં અગ્રગણ્ય ગણાય છે, તેનાં એપોલો - ૧૧ ને ચંદ્ર પર ઉતરાણ નાં ૪૦થી વધુ વર્ષો થયાં તે સાચું હશે ? તેમની પાસે ફોટોગ્રાફ અને વિડીયો પણ છે. Ans. અશોકભાઈ તમે કમ્પ્યુટર અને લેપટોપ વાપરો છો તો તમારું ઈંગ્લીશ […]

ચંદ્રગ્રહણ અને સૂર્યગ્રહણ જૈન દ્રષ્ટીએ

Q. પૂ. ગુરુદેવ મત્થેણ વંદામિ, જૈન દ્રષ્ટીએ ચંદ્રગ્રહણ અને સૂર્યગ્રહણ થવાનાં કારણો શું ? શું રાહુ દેવ ચંદ્ર કે સૂર્ય ને ગળી જાય છે ? Ans. ચરમતીર્થપતિ, કેવળજ્ઞાની પરમાત્મા મહાવીરદેવ ના જણાવ્યાં પ્રમાણે આકાશ માં દેખાતાં સૂર્ય, ચંદ્ર, મંગળ વગેરે ગ્રહો, નક્ષત્રો અને તારાઓ  એ બધાં જ્યોતિષદેવો […]
July 2018
M T W T F S S
« Sep    
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
3031  

Subscribe to Gyanprasar via Email

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 190 other subscribers


Hit Counter by latest gadgets
%d bloggers like this: