આરાધના વિધી


 

 

સવારે ઉઠતાં અને રાત્રે સુતાં નીચેના સંકલ્પો કરીને ચત્તારી મંગલં ની ગાથા નું ભાવથી ૩  વાર સ્મરણ કરવું.

હે પરમકૃપાળુ પરમપિતા પરમાત્મા!

 

૧) મારા ભવોભવની તમામ વિરાધનાઓના તીવ્ર અનુબંધો તૂટી જાઓ અને

મેં જે કાંઈ વિરાધનાઓ કરી હોય તેના નબળા પણ અનુબંધો

હવે તારા પ્રભાવથી મજબૂત બની જાઓ.

૨) મારી ઉપર તારી તમામ આજ્ઞાઓનું અણિશુદ્ધ સામ્રાજ્ય પ્રવર્તો.

૩) મને જલ્દીથી જલ્દી સાચું શ્રાવકપણું અનુક્રમે સાધુપણું મળો.

ચાર શરણાં


ચત્તારી મંગલં, અરિહંતા મંગલં, સિદ્ધા મંગલં, સાહૂ મંગલં, કેવલિ પન્નત્તો ધમ્મો મંગલં.

ચત્તારી લોગુત્તમા, અરિહંતા લોગુત્તમા, સિદ્ધા લોગુત્તમા, સાહૂ લોગુત્તમા, કેવલિ પન્નતો ધમ્મો લોગુત્તમો,

ચત્તારિ શરણં પવજ્જામિ, અરિહંતે શરણં પવજ્જામિ, સિદ્ધે શરણં પવજ્જામિ,

સાહૂ શરણં પવજ્જામિ, કેવલિ પન્નત્તં ધમ્મં શરણં પવજ્જામિ.

Panchasutra Audio

      Pancha_sutra

Leave a Reply