જંબૂસ્વામી પછી મોક્ષ ના દરવાજા બંઘ થઈ ગયાં છે ?

મત્થેણ વંદામી, ગુરૂદેવ મારી બહેન અને મોટી મમ્મી (બા) કહે છે કે જંબૂસ્વામી પછી મોક્ષ ના દરવાજા બંધ થઈ ગયા. તો ગુરૂ ભગવંત શું હાલ કોઈ જ મોક્ષે ન જઈ શકે ?કૃપાળુ ગુરૂદેવ આપણે વહેલા માં વહેલા ક્યારે મોક્ષે જઈ શકીએ તે જણાવો ને . ભવ્ય ભદ્રેશ

Read more

તત્ત્વજ્ઞાન પ્રસાદી ૫

  અવ્યવહાર રાશિમાં થી નીકળ્યા પછી ચારે ગતિમાં આત્મા ભમી શકે. આત્મા નો વિકાસ થતાં તે અનેક ઈંદ્રીયો ધરાવતાં જીવ તરીકે જન્મ અને મરણ ની ઘટમાળ માં થી પસાર થાય. એકેન્દ્રિય થી પંચેન્દ્રિય ભવો પામે. દેવલોક, મનુષ્ય, તિર્યચ કે નરક ગતિઓ માં ભટકવું પડે. આપણે જાણીએ છીએ

Read more

તત્ત્વજ્ઞાન પ્રસાદી – ૩

 રત્ન કણિકાઓ સંસાર ના રાગ Vs. સંયમ નો રંગ તત્ત્વજ્ઞાન પ્રવચનો : પંન્યાસ શ્રી મેઘદર્શન વિજયજી મ. સા.[ સંવત ૨૦૫૭ અષાઢ વદ-૬ તા. ૧૨-૦૭-૨૦૦૧ બુધવાર સ્થળ : માટુંગા ] જેનું હૃદય કઠોર, નઠોર હોય તે અભવ્ય હોઈ શકે. પ્રવૃત્તિ અને પરિણતિ ભેગા થઈને કર્મો ની રજકણો ને

Read more

ભરતક્ષેત્ર થી મહાવિદેહ ક્ષેત્ર માં આ કાળ માં કોઈ જઈને આવેલ છે ?

Q. ગુરૂદેવ મત્થેણ વંદામિ, તમોએ જણાવ્યું તેમ ચારણમુનિઓ ભરતક્ષેત્ર થી ઘણે દૂર આવેલાં નંદનવન, પાંડુકવન ના જિનાલયો માં ભક્તિ કરવા જઈને પાછા આવતાં તો શું આજના સમયમાં પણ કોઈ મહાવિદેહક્ષેત્ર માં જઈ શકે અને શું મહાવિદેહક્ષેત્રના લોકો  ભરતક્ષેત્ર માં આવી શકે ? ગુરૂદેવ ઘણાં વર્ષોથી આજીવન ચોવિહાર

Read more

રાત્રિભોજન ત્યાગ અને વૈદિક સંસ્કૃતિ નાં સંદર્ભ જણાવશો ?

Q. રાત્રિભોજન ભયંકર પાપ છે તો જેટલું પાપ જૈન ને લાગે તેટલુંજ બીજા ધર્મ ના લોકોને પણ લાગે ને ? તો તેમનાં શાસ્ત્રો અને ધર્મગુરૂઓ કેમ નિષેધ નથી કરતાં ? રાત્રિભોજન નો માત્ર જૈન ધર્મ જ નિષેધ કરે છે ? Ans. રાત્રિભોજન જૈન કરે કે અન્ય ધર્મ

Read more