તત્ત્વજ્ઞાન પ્રસાદી – ૩

 રત્ન કણિકાઓ સંસાર ના રાગ Vs. સંયમ નો રંગ તત્ત્વજ્ઞાન પ્રવચનો : પંન્યાસ શ્રી મેઘદર્શન વિજયજી મ. સા.[ સંવત ૨૦૫૭ અષાઢ વદ-૬ તા. ૧૨-૦૭-૨૦૦૧ બુધવાર સ્થળ : માટુંગા ] જેનું હૃદય કઠોર, નઠોર હોય તે અભવ્ય હોઈ શકે. પ્રવૃત્તિ અને પરિણતિ ભેગા થઈને કર્મો ની રજકણો ને

Read more

ભરતક્ષેત્ર થી મહાવિદેહ ક્ષેત્ર માં આ કાળ માં કોઈ જઈને આવેલ છે ?

Q. ગુરૂદેવ મત્થેણ વંદામિ, તમોએ જણાવ્યું તેમ ચારણમુનિઓ ભરતક્ષેત્ર થી ઘણે દૂર આવેલાં નંદનવન, પાંડુકવન ના જિનાલયો માં ભક્તિ કરવા જઈને પાછા આવતાં તો શું આજના સમયમાં પણ કોઈ મહાવિદેહક્ષેત્ર માં જઈ શકે અને શું મહાવિદેહક્ષેત્રના લોકો  ભરતક્ષેત્ર માં આવી શકે ? ગુરૂદેવ ઘણાં વર્ષોથી આજીવન ચોવિહાર

Read more

રાત્રિભોજન ત્યાગ અને વૈદિક સંસ્કૃતિ નાં સંદર્ભ જણાવશો ?

Q. રાત્રિભોજન ભયંકર પાપ છે તો જેટલું પાપ જૈન ને લાગે તેટલુંજ બીજા ધર્મ ના લોકોને પણ લાગે ને ? તો તેમનાં શાસ્ત્રો અને ધર્મગુરૂઓ કેમ નિષેધ નથી કરતાં ? રાત્રિભોજન નો માત્ર જૈન ધર્મ જ નિષેધ કરે છે ? Ans. રાત્રિભોજન જૈન કરે કે અન્ય ધર્મ

Read more

મહાવીર જન્મ કલ્યાણક

જ્યારે સમગ્ર જૈન સંઘ ભગવાન મહાવીર સ્વામિ ના જન્મકલ્યાણક દિને  હર્ષ અનુભવી રહ્યો છે ત્યારે આપણે સહુ પ્રભુ વીર ની સ્તવના  કરીએ.  શ્રી મહાવીર સ્વામિ ભગવાન કી જય જય જય જય જય જય …… સહુને વીર પ્રભુ નાં જન્મ કલ્યાણક ની શુભેચ્છાઓ .   પ્રભુ મહાવીર સ્વામી

Read more

પરમાત્મા ની રાત્રિભોજન ત્યાગ ની આજ્ઞા અને આજનું Science શું કહે છે ?

Q. મત્થેણ વંદામિ ગુરૂદેવ શ્રી,  આપ નાં ગોરેગામ ના પ્રવચનો એ તો જીવન ને નવો દ્રષ્ટિકોણ આપી દીધો. મારાં એક મિત્ર કે જેઓ જૈન ધર્મ જાણે છે  પણ વૈજ્ઞાનિક પધ્ધતિ ના જીવન નાં પક્ષપાતી પણ છે.  તેમણે રાત્રિભોજન વિષયમાં નીચે મુજબ દલીલો કરી. ચરમ તીર્થપતિ પરમાત્મા મહાવીર

Read more

શું મહાવિદેહ ક્ષેત્ર માં જઈ શકાય ?

મત્થેણ વંદામિ ગુરૂદેવ બે પ્રશ્નો મુંઝવે છે તો કૃપા કરી સમજાવશો. Q A. અન્ય ની સહાય થી માનવી ઉપર કે તીર્છુ ક્યાં સુધી જઈ શકે ? Q B. શું ચંદ્ર-સૂર્ય થી પણ ઉપર કે મહાવિદેહ ક્ષેત્રથી પણ વધારે દૂર જઈ શકાય ? હિતેન ચિનુભાઈ શાહ (ઘાટકોપર, જયલક્ષ્મી

Read more

શું અવકાશયાન ચંદ્ર ની જેમ મહાવિદેહ ક્ષેત્ર માં સિમંધર સ્વામી પાસે લઈ જઈ શકે ?

Q. ગુરુદેવ, જો અવકાશયાન ચંદ્ર ઉપર જઈ શકે તો તે મહાવિદેહ ક્ષેત્ર માં સિમંધર સ્વામી ભગવાન પાસે ન લઈ જઈ શકે ? શું મહાવિદેહ ક્ષેત્ર નું અંતર ચંદ્ર કરતાં પણ વધુ છે ?  Ans. સરસ પ્રશ્ન છે તમારો હું મારા થી બનતો પ્રયત્ન કરી આ જવાબ સમજાવું છું.

Read more

શું એપોલો ૧૧ અવકાશયાન ખરેખર ચંદ્ર પર ઉતર્યુ હતું ?

 Q. હાલ અમેરિકા ની નાસા સંસ્થા જે અવકાશસંશોધનો માં અગ્રગણ્ય ગણાય છે, તેનાં એપોલો – ૧૧ ને ચંદ્ર પર ઉતરાણ નાં ૪૦થી વધુ વર્ષો થયાં તે સાચું હશે ? તેમની પાસે ફોટોગ્રાફ અને વિડીયો પણ છે. Ans. અશોકભાઈ તમે કમ્પ્યુટર અને લેપટોપ વાપરો છો તો તમારું ઈંગ્લીશ

Read more

ચંદ્રગ્રહણ અને સૂર્યગ્રહણ જૈન દ્રષ્ટીએ

Q. પૂ. ગુરુદેવ મત્થેણ વંદામિ, જૈન દ્રષ્ટીએ ચંદ્રગ્રહણ અને સૂર્યગ્રહણ થવાનાં કારણો શું ? શું રાહુ દેવ ચંદ્ર કે સૂર્ય ને ગળી જાય છે ? Ans. ચરમતીર્થપતિ, કેવળજ્ઞાની પરમાત્મા મહાવીરદેવ ના જણાવ્યાં પ્રમાણે આકાશ માં દેખાતાં સૂર્ય, ચંદ્ર, મંગળ વગેરે ગ્રહો, નક્ષત્રો અને તારાઓ  એ બધાં જ્યોતિષદેવો

Read more