કલિકુંડ તીર્થ

ધોળકાસ્થિત કલિકુંડ તીર્થ જૈન ધર્મનું એક આગવું મહત્વ ધરાવતું તીર્થ છે. જે અમદાવાદથી ૪૦ કિ.મી. ના અંતરે ધોળકા પાસે આવ્યું છે. તીર્થની સુંદરતા, ભગવાન પાર્શ્વનાથની મૂર્તિ મન મોહી લે તેવી છે. કલિકુંડ તીર્થના ઇતિહાસ ઉપર નજર કરીએ તો ચંપાનગરીમાં ઠીંગુજી બાળક રહેતો હતો. ઠીંગુજીને જોઇને લોકો હસતા

Read more

લવાજમ Subscription Gyan4U

તપોવન સંસ્કારધામ વિધાલય, મુંબઈ દ્વારા પ્રકાશિત સરળ ભાષામાં જૈન તત્વજ્ઞાન Gyan4u – ગુજરાતી માસિક આજીવન લવાજમ – ભારત રૂ. ૨૦૦૦/- વાર્ષિક લવાજમ – વિદેશ માટે રૂ. ૧૬૦૦/- લવાજમ NEFT / IMPS અને નેટ બેંકિંગ થી ભરી શકશો. ઓરિયન્ટલ બેંક ઓફ કોમર્સ ખાતા નં. 09952191023911 શાખા ભાયંદર (ઈ.)

Read more

માનવસેવા પણ પ્રભુસેવા તો શું માનવસેવા અને પ્રભુસેવા એ સમાન છે ?

ગુરૂદેવ મત્થએણ વંદામિ, સુખ શાતામાં છો ? “માનવ સેવા એ જ પ્રભુ સેવા” તો શું માનવસેવા અને પ્રભુસેવા એ સમાન છે ? જયેશભાઈ શાહ, મુલુંડ (વે.) 9869080818e-mail : [email protected] ઉતર – જયેશભાઈ, “માનવસેવા પણ પ્રભુસેવા છે” કહો ત્યાં સુધી ઠીક છે. “માનવ સેવા એ જ પ્રભુસેવા”એ વાત

Read more

કંદમૂળ ત્યાગ શા માટે ?

પૂજ્ય ગુરૂદેવ શ્રી મત્ત્થેણ વંદામિ, બટાકા, કાંદા (ડુંગળી), બીટ, લસણ, ગાજર, સૂરણ જેવાં ભૂમિકંદ (કંદમૂળ) ખાવાનો નિષેધ કેમ કરેલ છે ? જતિન કોઠારી HDFC Bankવડોદરાશાખા, ગુજરાત +919898000774 આપણો ધર્મ પરમાત્મા મહાવીરદેવ ના  વિશિષ્ટ કેવલજ્ઞાન ની જ્યોતિ થી ઝળહળે છે. વિજ્ઞાન ની શોધો કરતાં પણ આગળ છે આપણાં

Read more

જંબૂસ્વામી પછી મોક્ષ ના દરવાજા બંઘ થઈ ગયાં છે ?

મત્થેણ વંદામી, ગુરૂદેવ મારી બહેન અને મોટી મમ્મી (બા) કહે છે કે જંબૂસ્વામી પછી મોક્ષ ના દરવાજા બંધ થઈ ગયા. તો ગુરૂ ભગવંત શું હાલ કોઈ જ મોક્ષે ન જઈ શકે ?કૃપાળુ ગુરૂદેવ આપણે વહેલા માં વહેલા ક્યારે મોક્ષે જઈ શકીએ તે જણાવો ને . ભવ્ય ભદ્રેશ

Read more

તત્ત્વજ્ઞાન પ્રસાદી ૫

  અવ્યવહાર રાશિમાં થી નીકળ્યા પછી ચારે ગતિમાં આત્મા ભમી શકે. આત્મા નો વિકાસ થતાં તે અનેક ઈંદ્રીયો ધરાવતાં જીવ તરીકે જન્મ અને મરણ ની ઘટમાળ માં થી પસાર થાય. એકેન્દ્રિય થી પંચેન્દ્રિય ભવો પામે. દેવલોક, મનુષ્ય, તિર્યચ કે નરક ગતિઓ માં ભટકવું પડે. આપણે જાણીએ છીએ

Read more