પ. પૂ. આચાર્ય શ્રીમદ વિજય મેઘદર્શનસૂરીશ્વરજી મહારાજ સાહેબ દ્વારા કર્મ ના સિધ્ધાંતો (Karma Philosophy)

શ્રી ગોવાલિયા ટેંક જૈન સંઘ આયોજિત ઉપધાન તપ

।। શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ।।

।। ચરમ તીર્થપતિ શ્રી મહાવીર સ્વામીને નમઃ ।।

।। અનંત લબ્ધિનિધાન ગુરુગૌતમસ્વામિને નંમઃ ।।

।। શ્રી દાન-પ્રેમ-ભુવનભાનુ-જયઘોષસુરી-ચન્દ્રશેખરસદ્દગુરુભ્યો નમઃ ।।

-: સૂચના :-

• અઢારિયા – ઉપધાન ની આરાધના કરવાનો નિર્ણય કરીને અમને લાભ આપવા બદલ ધન્યવાદ.

• વૈ. સુદ ૭, તા. રપ-૪-ર૦૧પ સાંજે પાંચ વાગે અત્તરવાયણા કરવા પધારવા વિનંતી છે. તે વખતે અઢારીયા ની આરાધના કરવા

  • સંથારો
  • ઉત્તરપટ્ટો
  • શાલ
  • ધોતી-ખેશ
  • કટાસણું-ચરવળો-મુહપત્તિનો અમને લાભ આપવા વિનંતી છે. રાત્રે અહીં જ રોકાવાનું છે.
  • અઢારિયા પ્રવેશ માટે સાથે ચોખા(પરપ ગ્રામ),શ્રી ફળ, પાંચ રૂપીયા લાવવા વિનંતી.
  • અઢારિયા માટે જરૂરી વધારાના બે ધોતી-ખેશ-અશુદ્ધ વસ્ત્ર, ૧ ચરવળો, ર મુહપત્તિ તથા જરૂરી દવા સાથે લાવવા વિનંતી છે.
  • મુહપત્તિ પડિલેહણ ના પ૦ બોલ તથા ગમણાગમણે સૂત્ર યાદ કરી લેવું.
  • આ ફોર્મ ભરીને રૂ. ૧૦૦ (રિફંડેબલ ડિપોઝીટ) સાથે તરત પરત કરવા વિનંતી છે.

બાળકો-કિશોરો-યુવાનો-વડિલો જોડાઈ શકશે, માત્ર ભાઈઓ માટે જ આ ઉપધાન છે.
પહેલું અઢારિયું, બીજું અઢારિયું, છકીયું-ચોકીયું, પાંત્રીસું, અઠ્ઠાવીસું કરવા પણ આવી શકાશે.
સર્વ આરાધકોને સૂચના / સ્વીકૃતિ વગેરે આપના Whatsapp, Mobile, Email થી આપવામાં આવશે. ઝેરોક્ષ ફોર્મ પણ ભરીને મોકલી શકાશે.

 

શ્રી ગોવાલિયા ટેંક જૈન સંઘ આયોજિત ઉપધાન તપ ફોર્મ

 

વર્ધમાન સંસ્કારધામ ની ઓફીસ માં ડિપોઝીટ ના રૂ. ૧૦૦/- ભરવાના રહેશે.

 

Verification

Leave a Reply

You must be logged in to post a comment.

December 2017
M T W T F S S
« Sep    
 123
45678910
11121314151617
18192021222324
25262728293031

Subscribe to Gyanprasar via Email

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 182 other subscribers


Hit Counter by latest gadgets